તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:હિંમતનગરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગ, કસરત, નાસ મેડીટેશન કાર્યક્રમ યોજાયો

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સર્વ જીવ જન મંગલમ સંસ્થા તથા ધ પ્રોફાઈલ ટેકના ઉપક્રમે રવિવારના રોજ હિંમતનગર ખેડતસિયા રોડ પર આવેલ કચ્છી સોસાયટીના હોલમાં સવારે 7 થી 10:30 દરમિયાન ઉકાળો અને આયુર્વેદિક નાસની સાથે સાથે રેગ્યુલર કસરત, યોગા અને મેડિટેશનના કાર્યક્રમો યોજાયા હતા. અરવિંદ ટાંક પ્રિ. સુનિલભાઈ પટેલ સુરેશભાઈ પટેલ, મહેશ પંચાલ, નિકુંજ પટેલના આ કાર્યને આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો