તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આજે સાબરકાંઠા જિલ્લામાં મહિલા આરોગ્ય દિનની ઊજવણી કરાશે

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે તા. 5મી ઓગસ્ટ મહિલા સશક્તિકરણ પખવાડિયાના પાંચમો દિવસ જિલ્લામાં મહિલા આરોગ્ય દિવસ ઉજવણી કરાશે. માતા તેમજ બાળ મૃત્યુદર અટકાવવાના હેતુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મહિનાના પહેલા સોમવારે અને સબસેન્ટર પર દર બુધવારે મમતા દિવસ ઉજવાય છે.ઉજવણી અંતર્ગત સગર્ભા માતાને બહેનોને ધર્નુર વિરોધી રસી, ધાત્રી માતાની તપાસ, કિશોરી શક્તિ‍ની બહેનોને કાઉન્સેલિંગ દ્વારા આરોગ્ય વિષયક જાણકારી આપવાની સાથે માતાની હિમોગ્લોબીન, બ્લનડપ્રેશર, યુરીનની તપાસ અને સારવાર કરવામાં આવે છે તથા મહિલાઓને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...