તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:સાબરકાંઠા ભાજપ સંગઠનમાં વિવિધ નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઇ

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા મોરચાના હોદ્દેદારો, મંડળના નવા પ્રભારીઓને નિમણૂંક અપાઈ

સા.કાં.ભાજપ સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના પ્રમાણે ગુરૂવારે જસ્લ્લામાં મંડલ વાઈઝ વિવિધ મોરર્ચા, મંંડળોના પ્રભારીઓની નિમણૂંકની જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલના અધ્યક્ષ સ્થાને જાહેરાત કરઇ હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર તથા કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા મોરચા :
પ્રમુખ
: નીલાબેન કાન્તિલાલ પટેલ
મહામંત્રી : કાજલબેન પરાગભાઇ દોશી
મહામંત્રી : લીનાબેન એમ. વ્યાસ

કિસાન મોરચા :
પ્રમુખ
: અનિલભાઇ નટવરભાઇ પટેલ
મહામંત્રી : રાજેશભાઇ મણીલાલ પટેલ
મહામંત્રી : નારાયણભાઇ કેશરભાઇ પટેલ

બક્ષીપંચ મોરચા :
પ્રમુખ
: કમલેશભાઇ ચંદુલાલ બારોટ
મહામંત્રી : લાલસિંહ ગંભીરસિંહ ઝાલા
મહામંત્રી : ઉદેસિંહ બાદરજી વાઘેલા

અનુસૂચિત જાતિ મોરચા :
પ્રમુખ
: રાજેશભાઇ મનહરભાઇ પરમાર
મહામંત્રી : ભાનુપ્રસાદ ગિરિશભાઇ દેસાઇ
મહામંત્રી : જગદીશભાઇ મથુરભાઇ સોલંકી

અનુ.જનજાતિ મોરચા :
પ્રમુખ
: લુકેશભાઇ વેશાભાઇ સોલંકી
મહામંત્રી : નરસિંહભાઇ મંગળાજી પાંડોર
મહામંત્રી : નવિનભાઇ સંગ્રામભાઇ સોલંકી

લઘુમતિ મોરચા :
પ્રમુખ
: મંજુરઅલી યુસુફભાઇ પટેલ
મહામંત્રી : યાકુબભાઇ સાબીરભાઇ દાંત્રોલીયા
મહામંત્રી : આસિતભાઇ ઝહુરખાન પઠાણ

અન્ય સમાચારો પણ છે...