તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પ:પ્રાંતિજના કાલીપુરામાં યુજીવીસીએલનો કેમ્પ યોજાયો

હિંમતનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના કાલીપુરામાં ઉ.ગુ.વીજ કંપની પેટા વિભાગીય કચેરી તલોદ દ્વારા ગામના વીજ ગ્રાહકોના વિવિધ પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ કરવા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં કાર્યપાલક ઇજનેર બી.કે.પટેલ, નાયબ ઇજનેર આર. એમ. ડામોર અને અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમણે ગામના વીજ ગ્રાહકોની વિવિધ માંગણીઓ સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડી પ્રશ્નોનો ત્વરિત નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...