તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:નાદરીમાં મહિલાને તારી સાથે કેમ રાખે છે કહી બે પરિવારો બાખડ્યા

હિંમતનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શખ્સ ઇજાગ્રસ્ત, ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ

હિંમતનગરના નાદરીમાં મહિલાને તારી સાથે કેમ રાખે છે તે અંગે બે પરિવારો વચ્ચે થયેલ મારામારી અને હુમલામાં શખ્સ ઇજાગ્રસ્ત બન્યો હતો.જ્યારે 3 શખ્સોની અટકાયત કરાઇ હતી.

નાદરીના કાકા દેવુસિંહ દલપતસિંહ બારોટે જીતેન્દ્રસિંહ ચંદુસિંહ પરમાર (રહે. નાદરી )ને મારા ભત્રીજાની વહુને તારા સાથે કેમ રાખે છે તેમ કહેતા જીતેન્દ્રસિંહે તેમના ઉપરાણામાં ભરતભાઈ બાબુજી પરમાર અને પુંજાજી પરમાર આવીને દેવુસિંહ બારોટ પર લાકડી અને પાવડાથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપતાં દેવુસિંહ બારોટના ભત્રીજા રમેશભાઈએ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ આપતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. તેની સામે જીતેન્દ્રસિંહ ચંદુજી પરમારના પત્ની હંસાબેન પરમારે આ મામલે ગુરુવારે નાદરીના બારોટ પરિવારના દેવુસિંહ, વસંત,સુજલ, મુકેશ,રમેશ, બાલુબેન, સહિત સોનલ બારોટ સામે તેમના પતિ જીતેન્દ્રસિંહને અને બીજાઓને મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો