કામગીરી:આજે ઈ - કોર્ટ સર્વિસ અને ડિજિટલ અવેરનેસ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે સા.કાં.માં ઈ - કોર્ટ સર્વિસ અને ડિજિટલ અવેરનેસ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા પોલીસ સાબરકાંઠાના સયુંક્ત ઉપક્રમે જનતાને ડિજિટલ માધ્યમના ઉપયોગ તેમજ તેના ઉપયોગ સબંધે જાગૃતિ મળી રહે તે હેતુથી ઈ - કોર્ટ સર્વિસ અને ડિજિટલ અવેરનેસ અંગે ઓનલાઈન કાર્યક્રમનું આજે તા. 27/09/20 ના રોજ સવારે 11 થી 12:15 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જિલ્લાજનો ફેસબુક પેજ ડીએલએસએ સાબરકાંઠા પર પણ લાઈવ જોઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...