તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોમ્પલેક્ષોમાંથી દેવી- દેવતાઓની તસવીરો વાળી ટાઇલ્સો દૂર કરાઇ, હિંમતનગરમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કાર્યવાહી

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર શહેરના નાના મોટા કોમ્પલેક્ષમાં કે જ્યાં લોકો થૂંક્તા હોય અને એવી જગ્યાઓ પર ફક્ત લોકો થૂંકે નહિ તેવી આશા સાથે હિન્દુ સમાજની લાગણી દુભાય એવી રીતે લગાવેલ હિન્દુ દેવી દેવતાઓનાં ફોટાવાળી ટાઇલ્સ શુક્રવારે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા હિંમતનગરની ટીમ દ્વારા દૂર કરાઇ હતી. હિન્દુ યુવા સંગઠન ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને જિલ્લા અધ્યક્ષ સરવિન ભાઈ પટેલની આગેવાનીમાં તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ સોની,શહેર પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, કેતનભાઈ, યતિનભાઇ,મયુરભાઈ,ગોપિભાઇ,રોનકભાઈ, દિપરાજસિંહ તમામ પદાધિકારીઓ સાથે રહી આ કાર્ય કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો