રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન:સાબરકાંઠામાં ટ્રકોના પૈડાં થંભી ગયા,હાઇવે સુમસામ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ ઉદેપુર હાઇવે ઉપરના વાહનોને ડાયવર્ટ કરવાના કારણે હિમતનગરથી જયપુર દિલ્હી જતા માલવાહક ટ્રકો અને ખાનગી વાહનોના પૈડાં થંભી ગયા છે.હિંમતનગર શામળાજી રતનપુર નેશનલ હાઇવે નં 8 અને તેને જોડતા માર્ગો સુમસામ બન્યા છે અને ટ્રકો જે તે જગ્યાએ થંભી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...