આત્મહત્યા:પારીવારીક કંકાશના કારણે હિંમતનગરના ડોક્ટરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ફિઝિશન ડોક્ટર ફાલ્ગુનીબેનના પતિએ ગળેફાંસો ખાઈને જીવનને ટુંકાવી દીધું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સર્જન ડૉ.રોહિત ચૌહાણ પારીવારીક કંકાશના કારણે ઘણા ચિંતિત રહેતા હતા. જેના પરિણામે તેમણે કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...