તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હિંમતનગરના નવાનગર સાયબાપુર ગેડનો રસ્તો બિસમાર

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના નવાનગર સાયબાપુર અને ગેડ એમ ત્રણ ગામોને જોડતો ડામર રોડ બિસમાર બની ગયો છે. રોડ પર કપચી નીકળી જતાં પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડતી હોવાથી રોડનું સમારકામ હાથ ધરવા ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો