તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્સ્પાયર્ડ એવોર્ડ:હિંમત હાઇસ્કૂલની વિધાર્થિનીનો પ્રોજેક્ટ ઇન્સ્પાયર્ડ એવોર્ડ માટે પસંદ કરાયો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં ઇન્સ્પાયર એવોર્ડ 2020- 21 અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ન્યુ દિલ્હી દ્વારા એન એન્ડ કે પંડ્યા હિંમત 2 હાઈસ્કૂલની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ ચેતાક્ષી અલ્પેશભાઈનો પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યો છે. જેમાં માર્ગદર્શક તરીકે સંસ્થાના ફિઝિક્સ ટીચર પ્રતિક્ષાબેન પટેલ તથા આચાર્ય અશ્વિનભાઈ મહેતાએ પ્રેરક ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર અને કેળવણી મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો