તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સાબરકાંઠામાં પ્રથમ ટ્રાન્સઝેન્ડરનેજિલ્લા કલેક્ટરેઓળખકાર્ડ આપ્યું

હિંમતનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019માં બનાવેલા કાયદા હેઠળ જિલ્લામાં 20 જેટલા ટ્રાન્સઝેન્ડરની ઓળખ થઈ

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવા માટે વર્ષ 2019માં અમલી બનાવાયેલ અધિનિયમ અંતર્ગત શનિવારે સાબરકાંઠા કલેક્ટરે હિંમતનગરના ટ્રાન્સજેન્ડરને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ આપવાની શરૂઆત કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં ટ્રાન્સજેન્ડર દ્વારા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. આ અરજીની ચકાસણી કરતા યોગ્ય જણાતા શનિવારે કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર એમ.પટેલ દ્વારા જિલ્લામાં સર્વ પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિને તેની ઓળખ અંગેનું પ્રમાણપત્ર તથા ઓળખકાર્ડ આપવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...