નિર્ણય:મહાદેવપુરા-ભાથીખત્રીમાં ભરાતો મેળો બંધ રહેશે

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકાના ભાવપુર ગ્રૃપ ગ્રામ પંચાયતના ગૃપ ગામ મહાદેવપુરા - ભાથીખત્રી ગામે પરંપરા મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે ભાથીજી મહારાજનો મેળો ભરાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને લોકોની સાવચેતીને પગલે ભાવપુર ગ્રામ પંચાયત દ્વારા મુલતવી રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...