ગૌરવ:તલોદના અણિયોડને જીઈબીનું આદર્શ વિલેજ બનાવાશે

પુંસરીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદના અણિયોડમાં યુજીવીસીએલ દ્વારા અણિયોડ ગામને જીઈબીનું આદર્શ વિલેજ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. આ પ્રસંગે બી.કે.પટેલ કાર્યપાલક ઇજનેર એચ.એન પાનસુરીયા નાયબ ઇજનેર મદનસિંહ મકવાણા, પૂર્વ સરપંચ રણજીતસિંહ વાઘેલા તેમજ અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...