અકસ્માતે મોત:ભિલોડાના મઉમાં ધાબા પરથી પડી જતા યુવાનનું મોત

ભિલોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભિલોડા તાલુકાના મઉ ગામના કલ્પેશકુમાર ભીખાભાઇ રાવત( ઉ.વ. 95)  મંગળવારે પોતાના ઘરે ઉપરના માળેથી નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના ડોકટરે તપાસ કરતા કલ્પેશભાઈને મૃત જાહરે કર્યા હતા. બનાવ અંગે મઉના ચેનવા ભીખાભાઇ શામળભાઇએ ભિલોડા પોલીસ મથક જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની લાસનું પોસ્ટમોર્ટમ કરાવી લાશને પરિવારજનોને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...