તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પુનાસણના શખ્સને સિંગાપુરના બદલે ઇન્ડોનેશિયા મોકલતાં ગુનો

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રૂ. 3.50 લાખ લઇ સિંગાપુરના બદલે ઇન્ડોનેશિયોા મોકલ્યો હતો બે વર્ષે ઇન્ડોનેશિયામાં નોકરી કરી પાછા આવી ફરિયાદ નોંધાવી

હિંમતનગરના પુનાસણના શખ્સને નોકરી માટે સિંગાપુર મોકલવાનું કહી 3.50 લાખ લઇ સિંગાપુરને બદલે ઇન્ડોનેશિયા મોકલી દેતાં ઇન્ડોનેશિયાથી બે વર્ષ બાદ પરત આવતાં વિશ્વાસઘાતની ફરિયાદ હિંમતનગર બી ડિવિઝનમાં નોંધાઇ હતી.

પુનાસણના ઉમંગ સુરેશભાઇ પટેલને બે વર્ષ પહેલા હિંમતનગરના અમરસિંહજી શોપિંગ મોલની 222 નંબરની ઓફિસના દક્ષેશગીરી કૈલાશગીરી ગોસ્વામીએ રૂ. 3.50 લાખ લઇ સિંગાપુરમાં નોકરી માટે મોકલવાનું કહી ઉમંગને સિંગાપુરને બદલે ઇન્ડોનેશીયા મોકલી દીધો હતો. ઉમંગે ઇન્ડોનેશીયામાં બે વર્ષ નોકરી કરીને પરત આવ્યા બાદ તા.31 માર્ચ સાંજે આઠ વાગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દક્ષેશગીરી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો