તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:હિંમતનગરના મહાવીરનગર કોરોના ટેસ્ટિંગ સેન્ટરની કલેક્ટરે મુલાકાત કરી

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના મહાવીરનગરમાં 24 થી 26 નવેમ્બર સુધી શરૂ કરાયેલા ટેસ્ટિંગ સેન્ટરમાં 3 દિવસમાં 346 લોકોએ નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.કલેક્ટર સી.જે.પટેલે ગુરુવારે કેન્દ્રની મુલાકાત લઇ કન્ટેઇન્ટમેન્ટ ઝોન વિસ્તાર રતનપાર્ક, પારસ સોસા, પન્નાપાર્ક, ગુરૂકુળ પાર્ક સોસાયટીઓમાં પૂરી પાડવામાં આવેલ સુવિધાઓની સમીક્ષા કરી રહીશોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...