તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:હિંમતનગરમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના જલારામ મંદિર વિસ્તારમાં રહેતા યુવકની લાશ ફ્લેટમાંથી મળતાં એ ડિવિઝન પોલીસે એડી નોંધી હતી. જલારામ મંદિર વિસ્તારમાં સુવર્ણ ફ્લેટમાં રહેતા જગદીશભાઈ પટેલ (32) ગુરુવારે રાત્રે મોડા ઘેર આવ્યા હતા અને તેમને ઊલટીઓ થયા બાદ સૂઈ ગયા હતા. શુક્રવારે સવારે જગદીશભાઈ ન ઉઠતાં તેમની પત્નીએ પડોશીને બોલાવ્યા બાદ 108ને જાણ કરી હતી. 108 ના કર્મીઓએ મૃત હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો