કૌભાંડ:તલોદ નમસ્કાર સહકારી શરાફી મંડળી કૌભાંડ

તલોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડી પિતા અને પુત્ર ત્રણ દિવસના રિમાન્ડ પર, બીજા 32 આરોપી ગાયબ

તલોદની નમસ્કાર સહકારી શરાફી મંડળીના કૌભાંડમાં મંડળીના વાઇસ ચેરમેન મહેશભાઈ રસિકભાઈ મહેતા અને ધિરાણ લેનાર તેમનો પુત્ર પ્રતિક મહેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં બંનેની ધરપકડ કરી તલોદ પોલીસે મંગળવારે અમદાવાદ મિરઝાપુરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જી પી આઈ ડી કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા અને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાનું પોલીસ દ્વારા જણાવાઈ રહ્યું છે. રિમાન્ડ મંજૂર થતાં પૂછપરછ બાદ શું બહાર આવે છે તે જોવુ રસપ્રદ બનશે.

અન્ય સમાચારો પણ છે...