રજૂઆત:પડતર કામોના ઝડપી નિકાલ કરવા ધારાસભ્યની રજૂઆત

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં

સા.કાં. જિલ્લા કલેક્ટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ લોકપ્રશ્નો અંગે ચર્ચા કરીને વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને પડતર કામોના ઝડપી નિકાલ અંગે રજૂઆત કરી હતી. બેઠકમાં જિલ્લામાં 31 યોજનાઓની પ્રેઝન્ટેશન વાઇઝ ટાર્ગેટ અને સિદ્ધિની સમીક્ષા કરાઇ હતી. આ બેઠકમાં ડીડીઓ નિતિન સાંગવાન, એસપી નિરજ બડગુજર, પ્રાંત અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...