• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • State President Congress President And In charge Rajiv Satav Mask And Activists In Himmatnagar Forgot The Distance Regarding Local Body Elections

રજૂઆત:સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે હિંમતનગર આવેલા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી રાજીવ સાતવ માસ્ક અને કાર્યકરો ડિસ્ટન્સિંગ ભૂલ્યા

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પૂર્વ તૈયારીની સમીક્ષા માટે આવેલ એ.આઈ.સી.સીના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વગેરેએ માસ્ક વગર જોવા મળ્યા હતા. કાર્યકરોએ માસ્ક તો પહેર્યા હતા. પરંતુ ડિસ્ટન્સિંગ ભુલાયું હતું. કાર્યકરોએ સંગઠન બાબતે અસંતોષ વ્યક્ત કરી માળખું બદલવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...