તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:હિંમતનગરની જલારામ જ્યોત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.49700 ના દાગીના અને રોકડની ચોરી

હિંમતનગરના મહાવીરનગરની જલારામ જયોતિ સોસાયટીના બંધ મકાનમાંથી રુ.49700 ના દાગીના અને રોકડની ચોરી થવા અંગે પોલીસ ફરસ્યાદ દાખલ થતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરીનું પગેરૂ શોધવા તપાસ શરૂ કરી હતી.

ચોરીની ઘટનાની મળેલ વિગત મુજબ હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા મહાવીરનગર મહાકાળી મંદિર રોડ વિસ્તારની જલારામ જયોતિ સોસાયટીમાં રહેતા જલ્પાબેન મિતેષભાઇ ભોઇ તા. 19 માર્ચના રોજ સવારે સાડા અગિયાર થી સાંજના 7 વાગ્યા સુધી મકાન બંધ કરી બહાર ગયા ગયા હતા તે તકનો લાભ લઇ કોઇ ઇસમે મકાનના મેઇન દરવાજાનું તાળું તોડી મકાનની અંદર પ્રવેશ કરી અંદર મુકેલ લોખંડની પેટીમાં મુકેલ રૂ.46700/-ની કિંમતના સોના ચાંદીના દાગીના અને 3000 રૂ.રોકડની ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

જે અંગે હિંમતનગર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ચોરનું પગેરૂ શોધવા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો