તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વીજ કંપની દ્વારા હિંમતનગરમાં મોતીપુરા બાયપાસ પર ડીપી આજુબાજુના ઝાડી ઝાંખરાને દૂર કરાયા

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર મોતીપુરા બાયપાસ પર વીજ ડીપીની આજુબાજુ ઝાડીઝાંખરા ઉગી નીકળતાં અકસ્માતની વ્યક્ત કરાયેલી સંભાવના અંગેનો અહેવાલ બુધવારે પ્રસિદ્ધ થતાં એજ દિવસે વીજ કંપની દ્વારા ઝાડીઝાંખરા દૂર કરવાની અને સલામતી માટે જાળી નાખવાની કામગીરી હાથ ધરાતાં સ્થાનિકોએ આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો