તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:સા.કાં. જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર પર્વ હિંમતનગરમાં

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સા.કાં. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી સંદર્ભે કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર પર્વ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉજવણી અંતર્ગત વિવિધ 16 સમિતિઓની રચના કરાઇ હતી તથા તાલુકા કક્ષાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, એસ.પી. ચૈતન્ય માંડલિક સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...