તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:સા.કાં. ભાજપના નવીન હોદ્દેદારોની બેઠક મળી

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના નવા સર્કિટ હાઉસમાં જિલ્લા ભાજપાના નવા વરાયેલ હોદ્દેદારોની પ્રથમ બેઠક પ્રમુખ જે.ડી.પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી લઈ જવા માટે આહવાન કરવામાંઆવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષની રણનીતિ અને ચાલી રહેલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સાંસદ દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, હિતુ કનોડિયા અને વરાયેલા હોદ્દેદારો માસ્ક પહેરી અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો