વિશ્વ માસિક દિવસ:ઇડરના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

હિંમતનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં વિશ્વ માસિક દિવસ નિમિત્તે આરોગ્ય કર્મીઓએ કિશોરીઓ, માતાઓ અને મહિલાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી માસિક ધર્મ અંગે શિક્ષણ આપ્યું હતુ. તેમજ આશા બહેનો દ્વારા નિ:શુલ્ક સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...