તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:તલોદના તાજપુર કેમ્પની સગીરાનું અપહરણ કર્યું

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકાના તાજપુર કેમ્પની 17 વર્ષીય સગીરાને ધનસુરા તાલુકાના ગણેશપુરા ગામનો દશરથસિંહ હિમતસિંહ ચૌહાણ ગત તા. 18-11-20 ના રોજ રાત્રે ત્રણેક વાગે અપહરણ કરી લઇ જતાં ભોગ બનનારના વાલીએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...