તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ માટે ધસારો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગરમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવતાં જિલ્લાનું આરોગ્યતંત્ર બેબાકળું બન્યું છે.એક્ટિવ કેસોની સંખ્યા વધી જતાં સરકારી ખાનગી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલમાં અર્બન હેલ્થ સેન્ટરમાં સોમવારે ટેસ્ટ કરાવવા માટે ધસારો જોવા મળતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટીગની કામગીરી વધારી હતી.

શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા આવ્યા હતા.તંત્ર આંકડા છુપાવી રહ્યું છે જ્યારે બીજી બાજુ ટેસ્ટિંગની કામગીરી પણ સઘન બનાવી છે અને પોઝિટિવ દર્દીઓને સારવાર પૂરી પડાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser