તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હિંમતનગર તાલુકામાં માર્ગોના રિ-કાર્પેટ માટે રૂ.37.35 કરોડ મંજૂર

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર ઇડર રોડને રીકાર્પેટ માટે 381.76 લાખ મંજૂર - Divya Bhaskar
હિંમતનગર ઇડર રોડને રીકાર્પેટ માટે 381.76 લાખ મંજૂર
 • છેલ્લા 7 વર્ષથી રિ-કાર્પેટ થયા ન હોય તેવા માર્ગોને ટૂંક સમયમાં રિ-કાર્પેટ કરાશે

હિંમતનગર તાલુકામાં છેલ્લા સાત વર્ષથી રિ-કાર્પેટ ન થયા હોય તેવા રાજય હસ્તકના રસ્તાઓના રિ-કાર્પેટ માટે રૂ.14.85 કરોડ તેમજ પંચાયત હસ્તકના રસ્તાઓ માટે રૂ. 22.50 કરોડ મળી કુલ રૂ. 37.35 કરોડના કામોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરી જોબ નંબર અપાતાં ટૂંક સમયમાં રસ્તાઓના કામગીરી શરૂ થશે.

સાત વર્ષથી રિ-કાર્પેટ ન થયેલા રસ્તાઓના રિ-કાર્પેટના કામો માટે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ તાલુકાના પ્રવાસ દરમ્યાન સર્વે કરી ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવેના રસ્તાઓની હાલત સુધારવા રિ-કાર્પેટની જરૂરિયાત જણાતાં માર્ગ મકાન વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

રાજ્યના માર્ગો
હિંમતનગર-ઇડર-ખેડબ્રહ્મા-અંબાજી:- 381.76
હિંમતનગર સિવિલ સર્કલથી રેલ્વે સ્ટેશન:- 30.46
હિંમતનગર ઓલ્ડ કોઝવે પોર્શન ઓફ હિંમતનગર ઇડર રોડ:-103.70
હિંમતનગર ખેડતસીયા રોડ:- 969.01
કુલ રૂ. 1484.92 લાખ

ગ્રામીણ રસ્તાઓ
રસ્તાનું નામરકમ લાખમાં
માનપુર બાંખોર100
જવાનપુરા એપ્રોચ70

રામપુર ખાંધોલ રોડ

125

ચંદ્રપુરા કંપા એપ્રોચ

50
અદાપુર ગઢા70

જોરાપુર મહાદેવપુરા

60
નવલપુર એપ્રોચ80
પીપ્લોદી એપ્રોચ30
અમરાપુર એપ્રોચ45
ઇલોલ કનાઇ રોડ60

વાસણા હમીરગઢ રોડ

55
ગઢા એપ્રોચ100
મોતીપુરા એપ્રોચ

લાલપુર વાવડી રોડ

25

બળવંતપુરા એપ્રોચ

80
વીરપુર એપ્રોચ70

પ ર બડા ભોલેશ્વર રોડ

170

રાયગઢ પ્રતાપગઢ રોડ

45
હાથરોલ એપ્રોચ75
રાયપુર એપ્રોચ35

ચંદ્રપુરા કંપા ટીમ્બાકંપા રોડ

60
ખેડ વાવડી રોડ200
ખેડકંપા એપ્રોચ35
હરિપુરા એપ્રોચ40

બાંખોર કેસરપુરા રોડ

30
જોડ મહેરુ એપ્રોચ70
ધાણધા એપ્રોચ50
રાયગઢ હુંજ રોડ90

ઘોરવાડા ચોટીલા રોડ

80
ભાવપુર રૂપાલ રોડ50

કઠવાડિયા કપોડા રોડ

60
ઢુંઢર વામોજ રોડ60
કુલ રૂ.2250 લાખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો