ક્રાઈમ:જલમંદિરના દુષ્કર્મી રાજા સાહેબની ધરપકડ કરાઇ, ઇડર કોર્ટમાં રજૂ કરાશે

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના પાવાપુરી જલમંદિરના રાજા સાહેબની દુષ્કર્મના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. જલમંદિરના રાજા સાહેબ રાજતિલક સાગરજી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા બાદ ગુરુવારે ઇડર સીએચસી ખાતે સેમ્પલ લેવાયું હતું. જેનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ધરપકડ કરી હતી અને ઇડર પોલીસના જણાવ્યાનુસાર રાજા સાહેબ રાજતિલક સાગરને ઇડર કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...