તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:હિંમતનગરના દેસાસણ-મનોરપુર માર્ગે ગાંડા બાવળની ડાળીઓ દૂર કરવા લોક માંગ ઉઠી

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના દેસાસણ મનોરપુર ડામર માર્ગની બંને સાઇડોમાં સારા ચોમાસાના કારણે ગાંડા બાવળ બરાબર ફાલ્યા છે. ડાળીઓ વધીને રોડ ઉપર નમી પડી છે જેને લઇ અકસ્માત સર્જાવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે .માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી થઈ રહી છે. રોડ ઉપર ફેલાયેલી ડાળીઓ દૂર કરવા માંગ ઉઠી છેે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો