તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતની સંભાવના:હિંમતનગર આરટીઓ કચેરીના ગેટ પાસે ખુલ્લી વીજ ડીપીથી અકસ્માતની સંભાવના

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર આરટીઓ ગેટ પાસેની વીજ ડીપીની આજુબાજુમાં સેફ ગાર્ડ કે પ્રોટેક્શન માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાવાની સંભાવના છતાં વીજતંત્ર કોઈ હાનિ થવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે રજા ના દિવસે પણ અહીંથી લોકો અવર જવર કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો