તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સાબરકાંઠામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ

હિંમતનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

બુધવારે સાબરકાંઠા જિલ્લામાં 20 દિવસ બાદ ફરી એકવાર 6 કેસ નોંધાતા તબીબી આલમ ચિંતિત જોવા મળી રહ્યો છે.નોંધનીય છે કે 20 જાન્યુઆરીએ 6 કેસ નોંધાયા બાદ 10 ફેબ્રુઆરીએ કોરોનાએ માથું ઉંચકતા ફરીવાર 6 કેસ નોંધાયા છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં કૃપાકંપા હાથરોલમાં 31 વર્ષિય પુરૂષ અને 50 વર્ષિય મહિલા, કલરવ સોસાયટીમાં 46 વર્ષિય પુરૂષ, ઉમીયાનગર સોસાયટીમાં 63 વર્ષિય મહિલા, ઇડરમાં અરોડા ગામમાં 84 વર્ષિય પુરૂષ, વિજયનગરમાં પાશ્વનગરમાં 42 વર્ષિય મહિલાનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મોડાસામાં કોરોનાનો કેસ
મોડાસા શહેરમાં લાંબા સમય બાદ બુધવારે કોરોનાનો કેસ નોંધાયો છે.મોડાસામાં કલ્યાણચોકમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધને કોરોના આવતો હોસ્પિટલ ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો