તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:હિંમતનગર મહિલા યુનિટના પીઆઈનું હાર્ટએટેકથી મોત

હિંમતનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને તાજેતરમાં વલસાડ જિલ્લામાંથી બદલી થઈને આવેલા પીઆઈ એસ.જે.દેસાઇનું મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ હતું . જેને પગલે પોલીસબેડામાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા અને અન્ય અધિકારીઓ એફએસએલ વગેરેએ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇ એસ.જે.દેસાઇની સા.કાં.માં બદલી થઈ હતી . અને મહિલા યુનિટમાં નિમણૂક કરાઈ હતી તથા જુના સર્કિટ હાઉસમાં રહેતા હતાં મંગળવારે ચીઠોડામાં બનેલ દુષ્કર્મની ફરિયાદમાં તપાસ અર્થે જઈ આવી રાત્રે જમ્યા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી . ત્યારબાદ પ્રાથમિક ઉપચાર કર્યો હતો . તેમ છતા મોડી રાત્રે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો . અને હાર્ટ એટેક ઘાતક નિવડતા મોત નિપજ્યુ હતું . ઘટનાને પગલે એસપી નીરજ બડગુજર તથા અન્ય અધિકારીઓને દોડી આવ્યા હતાં અને પીઆઇ એસ.જે.દેસાઈના પરીવારને જાણ કરવામાં આવી હતી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો