તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:11 ડિસેમ્બરે Play At Home વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિંમતનગર, મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારીના ને પગલે સા.કાં.અને અરવલ્લી જિલ્લામાં પ્લે એટ હોમ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ એ4 સાઈઝના ડ્રોઈંગ પેપર પ્લે એટ હોમ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા. 11 ડિસેમ્બર 20 બપોરે 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી આપવાની રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, શાળાનું નામ, મોબાઇલ નંબર અને આધાર કાર્ડ કે જન્મના દાખલાની ઝેરોક્ષ અને બેંક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ જોડવાની રહેશે. સ્પર્ધામાં 08 થી 13 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધા તા. 19 ડિસેમ્બરે રાજ્ય લલિતકલા અકાદમી રવિશંકર રાવલ કલાભવન એલિસબ્રિજ અમદાવાદ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો