ઇ-ઓક્શન:હિંમતનગર RTO દ્વારા પસંદગીના નંબર માટે ઓનલાઈન પ્રક્રિયા કરાઇ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરટીઓ દ્વારા પસંદગીના નંબરો મેળવવા માટે ઓનલાઈન ઈ - ઓકશન પ્રદ્ધતિ શરૂ કરાઇ આવી છે. જેમાં ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ જી.જે-09-ડી.એચ. તથા ફોર વ્હીલર વાહનો માટે નવી સીરીઝ જી.જે-09-બી.જે. 1 થી 9999 નંબર મેળવવા માટે વાહન માલિકોએ ઇ-ઓક્શન પ્રક્રિયા અંતર્ગત તા. 21-09-20 થી તા. 27-09-20 સુધી એપ્લિકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા. 28-09-20 થી તા. 29-09-20 ઇ ઓકશનનું બીડિંગ કરી તા. 30-09-20 ના રોજ ઇ ઓક્શન ફોર્મ તથા ભરેલ ફી ની રસીદ કચેરીમાં જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...