તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રક્રિયા:સાબરકાંઠા આરટીઓમાં ટુવ્હીલરમાટે નંબરની ઓનલાઇન હરાજી પ્રક્રિયા શરૂ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા આર.ટી.ઓમાં ટુવ્હીલર માટે સીરીઝ જી.જે-09, ડી.એફ, ડી.જી, ડી.એચ. અને ફોર વ્હીલર માટે જી.જે-09, બી.એફ, બી.એચ, બી.જે. બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ - ઓક્શન પ્રક્રિયા શરૂ કરાઇ છે. સાત દિવસમાં રજિસ્ટ્રેશન કરાવી વેબસાઇટ પર ઓનલાઇન સીએનએ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે. તા.8,9 ડિસેમ્બર 2020 સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલી નંબર માટે પાયાની રકમ ઓનલાઇન ભરી અરજી કરવાની રહેશે. 10 અને 11 ડિસેમ્બરે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે અને 14 ડિસેમ્બર 2020 ના રોજ ઇ-ઓક્સનના ફોર્મ કચેરીમાં જમા કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો