તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી:દિવાળીએ મોડાસા અને હિંમતનગરમાં ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર - Divya Bhaskar
હિંમતનગર

દિવાળીના દિવસે હિંમતનગર હિંમતનગર મોડાસા શહેરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડતાં બજારમાં ઠેર ઠેર ભીડ જોવા મળી હતી.શહેરમાં આવેલી દુકાનો અને કપડા ના શોરૂમ અને સાડીના શોરૂમમાં ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોડાસા શહેર ના બસ સ્ટેશન ચાર રસ્તા અને શ્યામસુંદર શોપિંગ સેન્ટર અને શ્રી રામકોમ્પલેક્ષ તેમજ મેઇન બજાર અને સૂકા બજાર વિસ્તારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

મોડાસા શહેર ના જુના અને મેઇન બજાર માં બપોરના સમયે આજૂબાજૂના ગામડા અને શહેરીજનોજીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ને કપડા ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા દિવસ દરમિયાન શહેરમાં ભારે ભીડ જોવા મળી હતી. જોકે મેન બજાર ગ્રાહકોની ભારે ભીડના કારણે ચાર રસ્તા પોલીસ ચોકી પાસેથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો