તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ:18 લાખના મગનો ઓર્ડર આપી માલ મોકલવા છતાં નાણાં ન આપતાં ગુનો

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરના વેપારીની જયપુરના વેપારી સામે ઠગાઇની ફરિયાદ
 • નાણાં ન આપવા પડે તે માટે મિલમાં જાતે આગ લગાડી ભાગી ગયા

હિંમતનગરના વેપારીએ જયપુરમાં રૂ.18,05,700/- ના મગની 269 બેગ ઓર્ડર મુજબ મોકલવા છતાં નાણાં ન મળતાં જયપુરના વેપારી સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

હિંમતનગરના વેપારી મોહમદ ઇલીયાસ ગુલાબનબી જાંખવાલા(ઉ.વ.56 રહે.મોટી વ્હોરવાડ હિંમતનગર) એ જયપુરના સાબુ સુપર એડીબલ્સ પ્રા.લીના માલિક બીજયકુમાર સાબુ,મોહિત સાબુ અને બબીતાદેવી સાબુ (રહે.જયપુર રાજસ્થાન) ને ઓર્ડર મુજબ 269 બેગ મગ જેની કિંમત રુ.18,05,700/- થાય છે તે મોકલી આપ્યા છતાં નાણાં મોકલ્યા ન હતા અને નાણાં ન આપવા પડે તે માટે તેમની મિલમાં જાતે આગ લગાડી ભાગી ગયા હતા જેથી જાંખવાલાએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુરુવારના રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો