તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગણેશ્વરી માતાનો પાટોત્સવ:રાજેન્દ્રનગરમાં નાગણેશ્વરી માતાનો પાટોત્સવ ઊજવાયો

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર શામળાજી હાઇવે પર આવેલ રાજેન્દ્રનગરમાં કુળદેવી નાગણેશ્વરી માતાજીના 11મા પાટોત્સવની કુંપાવત પરિવાર દ્વારા કોરોનાની ગાઈડ લાઇનના પાલન સાથે ઉજવણી કરાઇ હતી. કુંપાવત પરિવાર દ્વારા રાજસ્થાનના નગાણા ખાતેથી જ્યોત લાવી કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે આવો આપણે કોઈની મદદ કરીએ વીર પ્રતાપ ફાઉન્ડેશનના અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો