તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમૂહલગ્ન મોકૂફ:સા.કાં.ના નાયક સમાજના સમૂહલગ્ન મોકૂફ

કુકડીયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા નાયક સમૂહ લગ્ન સમિતિની રવિવારે ઈડરમાં યોજાયેલી બેઠકમાં મહામારીના કારણે ફેબ્રુઆરી - 2021માં થનાર સમૂહલગ્ન મોકૂફ રાખવાનું સમૂહલગ્ન સમિતિના સભ્યો દ્વારા નક્કી કરાયું હતું. સમૂહલગ્ન સમિતિના 2 વર્ષના નિયમ પ્રમાણે પ્રમુખ પદેથી 2 વર્ષ પૂર્ણ થતાં અશોકભાઈ જે. નાયકના સ્થાને નવા પ્રમુખ તરીકે નીતિનભાઈ ન.નાયકને પ્રમુખ બનાવાયા હતા અને ઉપપ્રમુખ ભૂષણભાઈ.પી નાયક તેમજ મંત્રી દિનેશભાઈ એમ. નાયક અને સહ મંત્રી અમૂલભાઈ નાયકને બનાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...