તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સરડોઈમાં મહાશાંતિ ધારા ધ્વજારોહણ વિધિ સંપન્ન

સરડોઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસાના સરડોઈના અતિપ્રાચીન શ્રી 1008ચંદ્ર પ્રભુ દિગમ્બર જૈન અતિશય તીર્થ ક્ષેત્રમાં સરડોઈના પરમ પૂજ્ય બ્રહ્મલીન મુનિ શ્રી 108 સંયમ સાગર મહારાજની જન્મભૂમિ -તપોભૂમિ જૈન દેરાસર ખાતે વર્તમાન કોરોના મહામારીથી વિશ્વને મુક્તિ મળે તે હેતુસર મહાશક્તિ ધારા -પૂજન અર્ચન, મહાઆરતી, ધ્વજારોહણ વિધિ દેશવ્રતી સુરેશભાઈ ગાંધી, મનહરભાઈ ગાંધી, ડૉ. નિરવ દિવ્ય ગાંધી તેમજ સમગ્ર ગાંધી પરિવારે જૈન મંત્રોચ્ચાર સાથે કરી ધર્મલાભ લીધો હતો. }અજય નાયક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો