તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇવે બ્લોક:હિંમતનગરના ગાંભોઈ રૂપાલ ચાર રસ્તે વારંવાર અકસ્માત સર્જાતાં સ્થાનિકોએ હાઇવે બ્લોક કર્યો

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર નેશનલ હાઈવે 8 પર ગાંભોઈ રુપાલ ચાર રસ્તે શનિવારે અકસ્માત થતાં રહીશો રોષે ભરાયા હતા અને રવિવારે હાઇવે બ્લોક કરતાં ચક્કાજામ થતાં હાઇવે પર ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી.ગાંભોઈ પોલીસને ઘટનાની જાણ થતાં આવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...