તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાન:મહાદેવપુરાના કિન્નરે રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં રૂ.1.11 લાખ આપ્યા

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે મહાદેવપુરાના કિન્નરે રૂ.1,11,111નો ફાળો આપ્યો હતો.હિંમતનગરના મહાદેવપુરા (ભાથીખત્રી)ના વતની કિન્નર પાવૈયા ચેતના દે સજ્જન દે અને તેના સહયોગી સોનલદે અને પ્રીતિદે અયોધ્યામાં બની રહેલ મંદિરની સેવામાં રૂ.1,11,111ની નિધિ સમર્પણ કરવાની ઇચ્છા દર્શાવતા મહાદેવપુરા ગામે ગ્રામજનોએ ડીજે બેન્ડ સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી હતી. વિશ્વ હિન્દુ પરિષદના નગર અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, જિલ્લા બજરંગ દલ સંયોજક નરેન્દ્રસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં કિન્નર પાવૈયા ચેતનાદે સજ્જનદે એ રૂ.1,11,111નો ચેક અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો