તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ બનાવ:જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે 4 સાપોનાં મોત, 2 બચ્યા, હિંમતનગરના ઇલોલ પહાડીયા વિસ્તારનો બનાવ

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત સાપોની સારવાર કરવામાં આવી હતી. - Divya Bhaskar
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત સાપોની સારવાર કરવામાં આવી હતી.

હિંમતનગર નજીકના ઇલોલ પહાડીયા ગામમાં જેસીબી દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમ્યાન સાપનો રાફડો ખોદાતાં રાફડામાં ભરાઈ રહેલ 7 સાપ પૈકી ગંભીર રીતે ઘાયલ થયેલ 4 સાપના મોત થયા હતા. આ અંગેની જાણ એનીમલ હેલ્પ લાઈન કરુણા અભિયાનને કરતાં પ્રોજેકટ કોઓર્ડિનેટર પ્રતિક સુથાર અને ડો.સ્વીટીબેન પટેલે સ્થળે પહોંચી હતીબચી ગયેલ 3 સાપની સારવાર પુરી પાડી હતી.ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સાપનું ઓપરેશન કરી સારવાર પુરી પાડવામાં આવી પરંતુ સારવાર દરમ્યાન 1 સાપનું મૃત્યુ નીપજ્યું હતું.2 સાપને બચાવી લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો