હાલાકી:હિંમતનગર પાસે ભોલેશ્વરમાં કોઝ વે પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં લોકો કચરો દ્વારા ઠાલવતાં પ્રદૂષિત બની, કિનારે લીલ જામી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરને અડીને આવેલા ભોલેશ્વરમાં જવાના કૉઝવે પાસેથી પસાર થતી હાથમતી નદી પ્રદૂષિત બની ગઇ છે. કિનારે લીલ જામી ગઈ છે.લોકો નદીમાં કચરો પણ ઠાલવે છે. બંને કિનારે ગાંડા બાવળ પણ ઉગ્યા છે અને કોઝવે આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું હોય રાહદારીઓ દુર્ગંધ સતાવી રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે નદીની સફાઈ માટે સ્વચ્છતા કરવા લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...