તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સાબરકાંઠા જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ, 4 ને રજા

હિંમતનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સાબરકાંઠા જિલ્લામાં રવિવારે હિંમતનગરમાં એક અને ઇડરમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હતા જ્યારે 4 વ્યક્તિઓને કોરોના સારવાર બાદ રજા અપાઇ હતી. સાબરકાંઠામાં કોરોના સંક્રમણ હિંમતનગર અને ઇડર તાલુકામાં જોવા મળી રહ્યું છ. પ્રમાણ ઘટ્યું છે પરંતુ પ્રતિદિન બંને તાલુકામાં 1-2 કેસ નોંધાય છે.આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર ની વસંતવિહાર સોસાયટીમાં 40 વર્ષિય મહિલા અને ઇડરના ઉમિયાનગરમાં 75 વર્ષિય પુરૂષ તથા સમલાપુર-લેઇ ગામમાં 30 વર્ષીય પુરૂષનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.

માત્ર 37 ટકા હેલ્થવર્કરે વેકસીન લીધી
ડોક્ટર ચિરાગ મોદીએ જણાવ્યું કે રવિવારે જિલ્લામાં 10 જગ્યાએ 12 વેક્સિન સાઇટ પર 800 વ્યક્તિઓને બોલાવાયા હતા જે પૈકી 305 હેલ્થવર્કરે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો