તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સાબરકાંઠા જિલ્લામાં વધુ 17 લોકો સંક્રમિત,17 સ્વસ્થ થતાં રજા અપાઈ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 7, તલોદમાં 4, ખેડબ્રહ્મા,વિજયનગરમાં 2-2,પ્રાંતિજ ઇડરમાં 1-1 કેસ

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 17 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપી હતી. 17 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 7, તલોદમાં 4, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં બબ્બે,પ્રાંતિજ ઇડરમાં એક - એક સંક્રમિત થયા હતા.

અારોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરમાં કરણપુર ગામમાં 26 વર્ષિય પુરૂષ, ગાંભોઇ ગામમાં 29 વર્ષિય પુરૂષ, કર્ણાવતી સોસાયટીમાં 51 વર્ષિય પુરૂષ, મહાવીરનગરમાં 41 વર્ષિય પુરૂષ, મહાકાલી મંદિરપાસે 29 વર્ષિય પુરૂષ, શારદાકુંજ સોસાયટીમાં 62 વર્ષિય મહિલા, ખેડ ગામમાં 35 વર્ષિય મહિલા, ઇડરમાં રામપુર નવા ગામમાં 37 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્મામાં કલોલ ગામમાં 51 વર્ષિય પુરૂષ, ગાયત્રી સોસાયટીમાં 60 વર્ષિય મહિલા, વિજયનગરમાં 40 વર્ષિય પુરૂષ અને 35 વર્ષિય પુરૂષ, પ્રાંતિજમાં ભગતવાસમાં 54 વર્ષિય પુરૂષ, તલોદમાં રાયણીયા ગામમાં 42 વર્ષિય મહિલા, વાવ ગામમાં 25 વર્ષિય પુરૂષ, ગીરીરાજ સોસાયટીમાં 44 વર્ષિય પુરૂષ, રામપુરા ગામમાં 47 વર્ષિય પુરૂષનો કોવિડ - 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સાબરકાંઠા કોરોનામીટર

કુલ પોઝિટિવ1701
કુલ મોત18
કુલ ડિસ્ચાર્જ1516

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો