તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટસ્પોટ:સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના 16 કેસ નવા નોંધાયા, 6 ડિસ્ચાર્જ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 7, વડાલીમાં 3, પ્રાંતિજ અને તલોદમાં 2-2, ઇડર તથા ખેડબ્રહ્મામાં 1- 1 કેસ નોંધાયો

સા.કાં. જિલ્લામાં શુક્રવારે કોરોના વિસ્ફોટ થયો હતો તેમ સાથે વધુ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે વધુ 6 દર્દીઓ કોરોના મુક્ત બનતાં રજા આપવામાં આવી હતી. 16 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 7, વડાલીમાં 3, પ્રાંતિજ, તલોદમાં 2-2 અને ઇડર તથા ખેડબ્રહ્મામાં 1- 1 વ્યક્તિ સંક્રમિત થયો હતો.

કોરોના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરમાં અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં 35 વર્ષિય પુરૂષ, મહાવીરનગરમાં 65 વર્ષિય પુરૂષ, સહકારી જીન ખાતે 72 વર્ષિય મહિલા, સવાપુરમાં 36 વર્ષિય મહિલા, મહેતાપુરા વિસ્તારમાં 35 વર્ષિય પુરૂષ, દુર્ગાફ્લેટ ગોકુલનગરમાં 33 વર્ષિય મહિલા, શ્રદ્ધાપાર્ક મહેતાપુરામાં 31 વર્ષિય મહિલા, ઇડરમાં સિવિલ ક્વાર્ટરમાં 40 વર્ષિય મહિલા, ખેડબ્રહ્મા સિવિલ ક્વાર્ટસમાં 48 વર્ષિય મહિલા, પ્રાંતિજમાં કૃષ્ણનગર સોસાયટીમાં 45 વર્ષિય મહિલા, ગોકુલપાર્કમાં 32 વર્ષિય પુરૂષ, વડાલીના મેઘમાં 20 વર્ષિય પુરૂષ, થેરાસણામાં 38 વર્ષિય પુરૂષ, વડાલીમાં પ્રજાપતિ ફળીમાં 42 વર્ષિય મહિલા, તલોદની અજંટા સોસાયટીમાં 30 વર્ષિય પુરૂષ, મહિયલમાં 37 વર્ષિય પુરૂષ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser