તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:સાબરકાંઠામાં બીજા દિવસે 39.87 ટકાએ વેક્સિન લીધી

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંભોઈમાં 30 ને જાણ કરી આવ્યા માત્ર 4

સ્વાસ્થ્યકર્મી સિવાયના કોરોના ફ્રન્ટલાઈન વર્કર્સને ત્રણ દિવસથી વેક્સિન માટે બોલાવાઈ રહ્યા છે. પરંતુ સરકારી કર્મચારીઓનો વેક્સિનથી મોહભંગ થઇ ગયો હોય તેમ 800 ની સામે માત્ર 319 કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો એકંદરે વેક્સિન માટે મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ પણ આંકડાથી ચિંતિત છે. આરસીએચઓ ડો. જયેશ પરમારે જણાવ્યું કે બુધવારે હિંમતનગરમાં બે, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ 5 વેક્સિન સાઇટ પર હેલ્થ વિભાગના 500 લાભાર્થીને એસએમએસ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો